Testing WhatsApp message copied to blog

Testing WhatsApp message copied to blog

*Ek Var Vachjo*

જે સમયે તમારૂ મૃત્યુ થઇ જાય છે

એજ ક્ષણે તમે એક “બોડી” બની જાઓ છો

અરે.
*”બોડી” લાવો,*
*”બોડી” ઉઠાવો,*
*”બોડી” સુવડાવો*

*અરે મારું નામ ક્યાં ગયું.?*

આવા શબ્દો થી તમને ઓળખવા માં આવશે

એ લોકો પણ તમને તમારા નામ થી નૈ બોલાવે જેમને પ્રભાવિત કરવા માટે તમે પોતાની જિંદગી ખર્ચી નાખી

એટલા માટે “નિર્મિતિ” ને નહિ
પણ
“નિર્માતા” ને પ્રભાવિત કરવા માટે જીવન જીવો

*જીવન માં આવનારી દરેક મુશ્કેલી નો સ્વીકાર કરો*

*તમારી પસંદગી ની ચીજો પર ખર્ચા કરો*

*તમારી ઈચ્છા ઓ નું ગળું ક્યારેય ના દબાવો*

*એટલું હસો કે પેટ દુખી જાય*

*જેટલું પણ ખરાબ નાચો

તો પણ નાચો*

ખુસી ને મહેસુસ કરો

*ફોટોસ માટે પાગલો જેવા પોઝ આપો*

નાના છોકરા બની જાઓ

*કોઈ તમને ગમે છે તો એને પ્રેમ કરો*

પછી ભલે કે એ તમને પ્રેમ ના જ કરે

તમને મજા આવશે એના પ્રેમ માં

*કેમ કે મૃત્યુ જિંદગી નું સૌથી મોટું નુકસાન નથી*

*નુકસાન તો એ સમય નું છે જે તમે જીવતા હોવ છતાં પણ નથી જીવી સકતા*

*દરેક ક્ષણ ખુસી માં જીવવા ને જિંદગી કહેવાય છે*

કોઈ ની યાદ માં એક બે આંશુ વહાવી ને લુછી નાખવા એ પણ જિંદગી છે.

*Be happy and keep enjoying your life..*
????????????????

મળ્યું એ ‘ *_માણવા*_ ‘ની પણ મઝા છે,
ના મળ્યું એ ‘ *_ચાહવા*_ ‘ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય’-એવુ *_શિक्षક*_ શિખવાડી ગયા…પણ,
‘બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ’
-એવુ *_જીંદગી*_ શિખવાડી ગઈ !

ઘણા લોકો માટે હુ “સારો” નથી હોતો…પણ,તમે જ કહો. ક્યો એવો દરિયો છે,જે “ખારો” નથી હોતો..??
????????????????????????????????????

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.