WhatsApp

WhatsApp

 

Sign the mass petition against NMC Bill
The Parliamentary Standing Committee is expected to meet by 25th Jan 2018 and this is the time all Medical Students & Doctors should come together and have our voices heard.

We oppose (Key points):

1. MBBS Exit Exam, results in doctors good at answering exams rather than clinical skills {Sec. 15}
2. MBBS Course Fees regulated for only upto 40% of seats {Sec. 10(1)(i)}
3. Bridge Course that promotes cross pathy and quackery {Sec. 49(4)}
4. Non-security of the present day doctors {Sec. 33}
And many more issues

We request each and every Medical Students & Doctors to sign and share: https://goo.gl/BT2oAs

Here is the chance to secure your future- Sign the petition today!

**************

Why is it dangerous for AYUSH practitioners to prescribe modern medicine?

 

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

“આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. ”

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું.
“શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ…?”

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું….

*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*

“જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

*ત્રણ માર્ક*ની પાછળ
*97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે.
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ…”

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

????????????????

**************…

Interviewer: which pathy is the best?

BAMS: Ayurveda is best with no side effects.
BHMS: Homeopathy is best. It is best solution for all illness.

Interviewer: what about allopathy?

BAMS: Oh.. it has lot of side effects and lot of harmful chemicals
BHMS: It doesnt go to root cause. Our science is perfect

Interviewer: So you dont like allopathy and dont want to practice it?

BAMS/BHMS: Why shouldn’t we? We were tought the same that they did. So, we know everything. We want to practice it.

Interviewer: But you said your pathy is best.
Anyway, so it means that allopathy doctors also should be allowed to practice ayurved or homeopathy?

BAMS/BHMS: No, no. How can they practice our pathy. They are not trained in the same.

Interviewer: But you also are not trained in allopathy.

BAMS/ BHMS: So what, we can learn it in 6 month course.

Interviewer: So allopathic doctor can also learn your course in 6 months?

BAMS/BHMS: No no. Our pathies are great science. Allopathic doctors wont be able to understand it.

Interviewer: But arent they better than you in academics?

BAMS/BHMS: who told you that? We are all equal.

Interviewer: So you chose BAMS/BHMS even when you were getting MBBS?

BAMS BHMS: See, we just missed it by few marks, it doesnt mean we are inferior.

Interviewer: I am not saying you are inferior. You only said that you can learn allopathy in 6 months, but they cant learn your pathy in same period. So they shouldn’t be allowed to practice your pathy.
Anyway, so you agree that allopathy is better and you should be allowed to practice it.

BAMS BHMS: We should be allowed to practice it. But our pathies are best.

Interviewer: if that is the case, you should practice what is best. Not the one who has lot of side effects and lot of chemicals. Not the one which doesnt go the root cause. Not the one who is ineffective.

BAMS BHMS: No. We will practice allopathy. But our pathy is best.

Interviewer: But people want more allopathy

BAMS BHMS: Ha ha ha.. you are so wrong. People love ayurved/ homeopathy.

Interviewer:. So why is there so much rush in the allopathic hospitals and clinics?

BAMS BHMS: People don’t know the real power of our pathy.

Interviewer: So when your loved one is critically ill you will treat him/her by your own best pathy only?

BAMS BHMS: we will treat them by our pathy with the help of allopathy.

Interviewer: But if your pathy is best then why you need help of allopathy?

BAMS BHMS: we don’t need their help. Our pathy helps allopathy to treat better.

Interviewer: But they never take your pathies help while treating? I have never heard allopthy doctor starting ayurvedic or homeopathic treatment to a critical patient in ICU?

BAMS BHMS: Please don’t divert from the topic. Our pathy is best and we want to practice allopathy. Thats it!

************************************

 

???? બાબર અને રાણા સાંગા ????

???? બાબર અને રાણા સાંગા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું.
બાબરે યુદ્ધમાં પ્રથમ વખત તોપોનો ઉપયોગ કર્યો.હતો
તે દિવસોમાં યુદ્ધ માત્ર દિવસમાં જ લડાતું
સાંજના સમયે બંને દળોના સૈનિકો પોતાની શિબિરમાં આરામ કરતાં હતાં
ફરી પાછું સવારે યુદ્ધ થતું !!!
લડતાં લડતાં સંહ પડી ગઈ હતી
બંને પક્ષો તેમના શિબિરોમાં ખોરાક તૈયાર કરી રહ્યા હતા.

બાબર પોતાના શિબિરની બહાર ઊભેલા દુશ્મન લશ્કરના છાવણીને જોઈ રહ્યા હતા.
ટહેલતાં ટહેલતાં બાબરે જોયું તો
રાણા સાંગાની સેનાની શિબિરોમાંથી કંઈ લેય્લીય જગ્યએથી ધુમાડો નીકળતો હતો
બાબરને લાગ્યું કે દુશ્મનની શિબિરોમાં આગ લાગી ગઈ છે
તેમણે તરત જ તેના સેનાપતિ મીર બાંકીને બોલાવ્યા અને તેમને પૂછ્યું
જુઓ કીને જુઓ તો , દુશ્મનની છાવણીમાં આગ છે?
છાવણીમાં પચાસ સ્થાનોમાંથી ધુમાડો બહાર આવે છે.

???? સેનાપતિએ પોતાનાં ગુપ્તચરોને તપાસનો આદેશ આપ્યો –
જાઓ અને તપાસ કરો કે —-
દુશ્મનના સૈન્ય શિબિરમાં આટલી મોટી સંખ્યામાં આટલી બધી જગ્યાએ આગ કેમ લાગી છે
અને ધુમાડો કેમ નીકળે છે ?
થોડાં સમય પછી ગુપ્તચરો પાછા ફર્યા
તેમણે કહ્યું
” હુજૂરના દુશ્મન સૈનિકો બધા હિન્દુઓ છે, તેઓ એક જ જગ્યાએ સાથે બેસીને જમતાં નથી
સૈન્યમાં અનેક જાતિઓના સૈનિક છે
જેઓ એક બીજાનું બનાવેલું અને અડેલું ખાવાનું ખાતાં નથી
એટલાં માટે તેઓપોતાનું ભોજન પણ અલગ -અલગ બનાવે છે !!!
અને અલગ – અલગ ખાય છે !!!
એકબીજાના પ્યાલામાંથી પાણી પણ નથી પીતાં
આ સાંભળીને બાબર જોરથી હસ્યો
પછી તેણે પોતાનાં સેનાપતિને કહ્યું
” મીર બાંકો ફતેહ આપણી જ થશે !!!”
આ લોકો અપની સાથે શું લડવાના !!!!
જે સેના એક સાથે મળીને સાથે બેસીબે ખાવાનું પણ નથી ખાઈ શકતી
એ લોકો એક સાથે મળીને દુશ્મનો સામે કેવી રીતે લડી શકશે ?”
બાબર કેટલો સાચો હતો !!!!!!!

???? ત્યાર બાદ ત્રણ જ દિવસમાં રાણા સાંગાની સેનાને મારી નંખાઈ
અને બાબરે મુગલ શાસનનો પાયો નાંખ્યો !!!!

???? ભારતની ગુલામીનું કારણ
જાતિવાદ

 

 

 

 

%d bloggers like this: