Gujarati story of philosophy

Gujarati story of philosophy

_*2 વાર્તાઓ*_

1. નોકિયાએ એન્ડો્ઇડને ના
સ્વિકાર્યુ…

2. યાહૂએ ગુગલને નકારી
દીધી..

વાર્તાઓ પુરી થઇ..

*શું શીખ્યા?*

● જોખમો લો..

● બદલાવને સ્વીકારો…

● તમે સમય સાથે બદલતા
નથી તો તમે નાશ પામી
શકો છો…

_*2 વધુ વાર્તાઓ*_

1. ફેસબુકે વોટસ્ અપ અને
ઇન્સટાગ્રામ ખરીદી લીધી…

2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી
અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રા
એ જબોંગ ખરીદી લીધી…

વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા
સાથીદાર બનાવી બને તેટલા
વધુ શક્તિશાળી બનો…

● ટોચ સુધી પહોંચો અને પછી
સ્પર્ધા ના કરશો…

● હંમેશા નવુ નવુ અપનાવતા
/શિખતા રહો…

_*2 વધુ વાર્તાઓ*_

1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે
કેએફસી(KFC) ની સ્થાપના
કરી હતી…

2. જેકમા,
જેમને કેએફસી(KFC) માં
નોકરી ના મળી,અને અલીબાબા
કંપની શરૂ કરી…

વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● ઉંમર એ ફક્ત એક આંકડો છે.

● માત્ર તે જ સફળ થાય છે
જે સતત પ્રયત્નો કરતાં રહે છે…

_*છેલ્લે*_

લમ્બોર્ગીનીની સ્થાપના એક
ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની
ભાવનાથી કરી હતી કારણ કે..

તેમનુ અપમાન ફેરારીના માલિક
એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ…

વાર્તા પુરી થઇ

*શું શીખ્યા..?*

● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો
ન સમજશો..!!

● સફળ થઇ ને સાબિત કરવુ
એજ શ્રેષ્ઠ બદલો છે…

◆ સખત મહેનત કરો..!

◆ તમારા સમયનુ યોગ્ય રોકાણ
કરો..!!

◆ શું તમે કામ માં ખુશ છો.!!!

◆ નિષ્ફળતાથી ગભરાશો
નહી..!!!

*સોચ બદલો..*
*ખુદકો બદલો…*
*દુનિયા બદલો…*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.