Information

Information

……………..The Verdict is out: Parliamentary Standing Committee accepts the NMC Bill with some major recommendations, most of which are favourable to the Doctors.

The Department-related Parliamentary Standing Committee has presented its report along with its observations and recommendations to the Rajya Sabha on 20th March, 2018. PlexusMD analyses the key recommendations from the 136-page report.

Summary of recommendations:
• Larger commission with 29 members
• Larger autonomous boards with 5 members instead of 3 propoed earlier
• More state representation with 10 nominees from States and UTs
• More elected doctor representation with 9 elected members against 5 propsoed earlier
• Set up a Medical Appellate Tribunal as appellate body over the NMC in place of Central Government
• Let State governments regulate fees in private medical colleges as prevalent currently
• No separate NLE – Final year MBBS examination to be considered as Licentiate examination
• The Ethics and Medical Registration Board to be headed by a retired High Court Judge, to be independent of the NMC
• State Governments to have higher role in setting up and assessment and rating of medical colleges
• DNB qualification equivalent to MD qualification in all respects with the exception of teaching in medical colleges
• Bridge course clause accepted but to be made a non-mandatory provision
• NMC members to report personal and dependents’ assets on NMC website before and after tenure
• Government should consider overhaul of Dental Council of India, Nursing Council and other Councils
• Students graduating from Government Medical colleges must serve minimum period within country before serving outside the country
• Government should consider compulsory 1 year rural posting for all medical students

To read the full report and recommendations click here: http://bit.ly/NMCVerdict

,…………….

વિટામિન બી 12

આજકાલ આ એક હોટ ટોપિક છે અને પોતાનું સ્વયં નિદાન સેલ્ફ diagnosis નો એક ફેશનેબલ મંત્ર છે. નબળાઈ લાગે છે, કશું ગમતું નથી, હાથ પગ માં ખાલી ચડે છે કે ઝણઝણાટી થાય છે, અકાળે વાળ ખરે છે કે વાળ ભૂખરા કે ધોળા થવા માંડ્યા છે, સંતતિ ની તકલીફ છે, શુક્રાણુઓ ઓછા છે અથવા બિનફળદ્રુપ છે, અંડાશય માંથી બીજ બનતું કે છૂટું બરાબર નથી પડતું, વજન ઘટતું જાય છે, ખૂબ થાકી જવાય છે, ગુસ્સો વધી ગયો છે વગેરે વગેરે વગેરે……
ધો 11 માં ગણિત માં લોજીક મા ભણવામાં આવેલું કે વરસાદ આવે એટલે રસ્તા ભીના થાય પણ રસ્તા ભીના હોય એટલે વરસાદ આવ્યો જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. કદાચ બાજુમાં ના મનચ્છા માડી એ પાણી પણ ઢોલ્યુ હોય. એમ ઉપર ની ફરિયાદો કે લક્ષણો વિટામિન બી12 ની ઉણપ થી થાય અને થયી શકે પરંતુ એ હમેશા બી12 ની ઉણપ થીજ થાય એ માન્યતા ભૂલભરેલી છે
બી 12 વિટામિન ની રોજિંદી માનવ શરીર ની જરૂરિયાત 2 થી 3 માઇક્રોગ્રામ જેટલી જ છે. આ બી 12 વિટામિન શકહારીઓ ને ફક્ત દૂધ અને દૂધ ની બનાવટૉ જેવી કે દહીં, છાશ, માખણ, પનીર, વગેરે માંથી મળે. કોઈ પણ લીલા શાકભાજી કે કઠોળ ખાવાથી બી12 મળતું નથી નથી અને નથીજ. માંસાહારી લોકો ને માંસાહાર ની બધીજ ચીજ માંથી બી 12 મળી રહે. વળી બી 12 નો ખુબ સારો સ્ત્રોત એટલે કુવા, વાવ, નદી, નાળા, તળાવ માં સંગ્રહિત પાણી. એક ગેરસમજ એવી છે કે બી 12 ની ઉણપ આર ઓ પ્લાન્ટ માં ફિલ્ટર પાણી પીવાથી થાય જોકે આર ઓ પ્લાન્ટ ના મેમ્બરેન માંથી વિટામિન બી 12 ના અણુઓ પસાર થયી શકે છે આથી આર ઓ પ્લાન્ટ ના વપરાશ થી બી 12 ની ઉણપ ઉભી થાય એ વિચાર એક વહેમ માત્ર છે.
તો પછી આટલા બધા બી 12 ની ઉણપ ના કિસ્સા ઓ નું કારણ શું ?
૧. આપણે પસ્ચ્યુરાઈઝડ દૂધ પીએ છીએ આ પ્રક્રિયા માં અને દૂધ ને વારંવાર ઉકાળવા ની પ્રક્રિયા માં વિટામિન બી 12 નું વિઘટન થયી જાય
૨. તાજા પાણી ના સ્ત્રોત ને બદલે નહેર અને કેનાલ ના પાણી કે જેમાં બી 12 ની માત્રા ઓછી હોય
૩. આંતરડા માં ખોરાક માંથી બી 12 ને પચાવાની અને શોષવાની પ્રક્રિયા માં ખામી
૪. બી 12 એક પાણી માં દ્રાવ્ય વિટામિન છે આથી શરીર માં એનો સંચય (સ્ટોરેજ) ઓછું થાય. જેવો બી 12 નો પુરવઠો ખોરાક માં ઘટે કે આંતરડા માંથી શોષણ ઘટે એટલે ઉણપ દેખાય
૫. વિટામિન બી 12 પાણી માં દ્રાવ્ય હોવાથી લોહી માં બી 12 ના લેવલ નો રિપોર્ટ ક્યારે કરાવો એ અગત્ય નું છે. 12 કલાક પાણી પીધા વગર કરાવો તો બી 12 લેવલ વધુ આવે અને 1 લીટર પાણી પીધા પછી કરાવો તો બી 12 લેવલ ઓછું આવશે. સાચા નિદાન માટે તકલીફો બી 12 ના ઉણપ ને લગતી હોય વત્તા CBC ના રિપોર્ટ માં બી 12 ની ઉણપ ના ચિહ્નો હોય તોજ તકલીફો બી 12 ની ઉણપ થી છે એવું નિદાન કરી શકાય. સાચા નિદાન માટે હોલો બી12 કે એમ એમ એ નામના રિપોર્ટ કરવાની જરૂર પડે જોકે આ રિપોર્ટ ખૂબ મોંઘા પડે.
ટૂંક માં તકલીફો બી 12 ની ઉણપ ને લગતી હોય અને ડોકટર ને જરૂર લાગે તે રિપોર્ટ કરાવો નહિ કે તૈયાર રિપોર્ટ લઈ ડોકટર પાસે પહોંચો કે જાતે પોતાનું નિદાન કરો.
બી 12 ની ઉણપ માટે ઇન્જેક્શન જ લેવા પડે તે માન્યતા પણ ખોટી છે. 2 માઇક્રોગ્રામ દિવસ ની જરૂરિયાત સામે 1500 થી 3000 માઇક્રોગ્રામ ની ટીકડી આવે છે જે ભૌતિકવિજ્ઞાન ના સાંદ્રતા ના નિયમ પ્રમાણે શરીર માં આંતરડા માં વધુ શોષાઈ જરૂરી પરિણામ આપે. આ માટે આવી ટિકડીઓ ને જીભ નીચે ચગાળવાની અને ટીકડી સાવ ઓગળી જાય પછી 30 મિનિટ મોઢે થી કોઈ ચા પાણી નાસ્તો કંઈજ ન કરવો તો એ ટીકડી ની અસરકારકતા ઇન્જેક્શન જેટલી જ થાય.
ટૂંક માં દરેક બી 12 ના રિપોર્ટ સાચા નથી હોતા, દરેક ઓછા બી 12 વાળા રિપોર્ટ વાળી વ્યક્તિ ને બી 12 ની ઉણપ હોય જ એ જરૂરી નથી
જો તમને ઉપર જણાવેલી તકલીફો હોય અને ડોકટર ને લાગે તો એને તેમના જ્ઞાન પ્રમાણે નિદાન અને સારવાર કરવા દ્યો.
વધુ દૂધ , દહીં, છાશ નો ખોરાક માં લ્યો અને બોટલ પાણી ને બદલે બને એટલું નેચરલ પાણી પીઓ


Prakruti Parivar, RAJKOT
Organise Nature Camp
Dt.27-28/01/2018
Saturday-Sunday
☘સંપુર્ણ નૈસર્ગિક વાતાવરણથી સુસજ્જ……….

????નેચર કેમ્પ????

એક કદમ પ્રકૃતિ કી ઔર….

જો આપ રોજીંદા જન- જીવનથી થોડા દૂર કુદરતના ખોળે ????જંગલની વચ્ચે રહી પ્રકૃતિનો સહવાસ મેળવવા માંગતા હોય તો…રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી માત્ર ૧૮ કીમી???? ના અંતરે અને હિંગોળગઢ જંગલથી☘ માત્ર ૨ કીમી દૂર ખળખળતી???? ગોમા નદીના કાંઠે જંગલમાં ભગવાન ????શ્રી બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતો
????નેચર કેમ્પ????
આપની આતુરતા પૂર્ણ કરવા સજ્જ છે. તમામ પ્રાકૃતિક સુવિધાઓ વચ્ચે ચાલતા કેમ્પમાં આપ સહ-પરિવાર????‍????‍????‍???? અને મિત્ર વર્તુળ???? સાથે આવી શકો છો.આ ઉપરાંત શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિ શિક્ષણ???????????????????????? મેળવવાના હેતુસર આ કેમ્પમાં સહભાગી બની શકે છે. આ ????કેમ્પમાં આવી આપ જંગલની વચ્ચે રહી વાસ્તવિક જંગલ-જીવનની મજા માણી શકશો.સાંજના ૪ વાગ્યાંથી બીજા દિવસે સાંજે ???? વાગ્યા સુધી એક રાત્રી અને એક દિવસ મળીને કુલ ૨૪ કલાકના કેમ્પમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી બનેલ કાઠિયાવાડી???????? ભોજનની લિજ્જત અને કાઠિયાવાડની પ્રખ્યાત મહેમાનગતિનો બમણો ???? સ્વાદ ચાખવા મળશે. આ ઉપરાંત કેમ્પની દરેક પ્રવૃતિઓ ખૂબ જ ????ડર,સાહસ અને ????રોમાંચથી ભરપૂર છે.પાંચ વર્ષથી ૭૦ વર્ષ સુધીના આબાલ-વૃદ્ધ દરેક આ પ્રવૃત્તિમાં ઉમંગથી ભાગ લઈ શકે છે. જંગલ જીવનની વચ્ચે સાપ,????, દેશી-વિદેશી પક્ષીઓ????????,વનસ્પતિઓ????????????અને વન્યજીવો???????????????? વિશે વિસ્તૃત જ્ઞાન ધરાવતા માર્ગદર્શક દ્વારા સતત માહિતી આપવામા આવશે.

????કેમ્પની રૂપરેખા આ પ્રમાણે છે:-
૧.જંગલ ટ્રેકીંગ.⛰????????
૨.સૂર્યાસ્ત દર્શન(સનસેટ)⛅
૩.હરણ દર્શન.????
૪.કેમ્પ ફાયર.????
૫. વાઇલ્ડ લાઈફ મૂવી શો.????
૬.સીંગિંગ પ્રોગ્રામ વિથ કરાઓકે.????????
૭.પક્ષી-દર્શન.????????
૮.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી.????
૯. ઘોડેસવારી.????????
૧૦. રિવર ક્રોસિંગ.⛷
૧૧.રાઇફલ શુટિંગ????
૧૨. કમાન્ડો બ્રિજ ક્રોસિંગ ♊♊♊
૧૩.જંગલની વચ્ચે તંબુમાં રહેવાની વ્યવસ્થા.⛺

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં જંગલમાં હળવાશની પળો વિતાવવા ઇચ્છુકો એ પહેલા ટેલિફોનિક સંપર્ક કરી રજીસ્ટ્રેશન???? કરાવવું ફરજીયાત છે.
For Registration and more detail please contact
Raval Sir:9898237654
Dipti Mam:9428266231
Camp fees Rs.1000/-
Rajkot to Rajkot
નેચર કેમ્પ
????કેમ્પ સાઈટ????
????શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર,હિંગોળગઢ જંગલની બાજુમાં,ગુંદાળા(જસ.) તા.- વીંછીયા
જિ.-રાજકોટ

નોંધ : આપના પર્યાવરણપ્રિય મિત્રોને જાણ કરવા અને બીજા ગ્રુપ માં મોકલવા વિનંતી…


Sign the mass petition against NMC Bill
The Parliamentary Standing Committee is expected to meet by 25th Jan 2018 and this is the time all Medical Students & Doctors should come together and have our voices heard.

We oppose (Key points):

  1. MBBS Exit Exam, results in doctors good at answering exams rather than clinical skills {Sec. 15}
  2. MBBS Course Fees regulated for only upto 40% of seats {Sec. 10(1)(i)}
  3. Bridge Course that promotes cross pathy and quackery {Sec. 49(4)}
  4. Non-security of the present day doctors {Sec. 33}
    And many more issues

We request each and every Medical Students & Doctors to sign and share: https://goo.gl/BT2oAs

Here is the chance to secure your future- Sign the petition today!


Why is it dangerous for AYUSH practitioners to prescribe modern medicine?


Loading